ગુજરાતના માર્ગોમાં ઇકો-ઇનોવેશનનો માર્ગ: ભરૂચમાં ગ્રીન ટેકનોલોજીથી રોડ રિસાઇક્લિંગ અને પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગથી મજબૂત અને ટકાઉ રસ્તાનું નિર્માણ
વિશ્લેષણાત્મક લેખ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મજબૂત નેતૃત્વ હેઠળ ગુજરાતમાં માર્ગ નિર્માણના ક્ષેત્રે ઇનોવેટિવ અને પર્યાવરણમિત્ર પગલાં ભરવામાં આવી રહ્યા છે. રાજયના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં હાથ ધરાયેલા બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ તેની જીવતી સાક્ષી છે – જેમાં એક છે રોડ રિસાઇક્લિંગ પાયલોટ પ્રોજેક્ટ, જ્યારે બીજું છે પ્લાસ્ટિક વેસ્ટથી બિટ્યુમિનસ કોન્ક્રીટ રોડનું નિર્માણ….