રાધનપુરમાં ગેરકાયદેસર કતલખાનાં સામે તંત્ર મૌન: હિંદુ સંગઠનો મંગળવારથી ભૂખહડતાળ અને ધરણાંના મૂડમાં
રાધનપુર, પ્રતિનિધિ દ્વારા:પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ચાલી રહેલા ગેરકાયદેસર કતલખાનાં, જાહેરમાં થતી કાપકામ, ગંદકી અને દુર્ગંધ સામે તાત્કાલિક પગલાં લેવામાં તંત્ર નિષ્ફળ ગયું હોય એવું હિંદુ સમાજના સંગઠનોનો આક્ષેપ છે. આગામી મંગળવારથી શહેરના સમગ્ર હિંદુ સમાજના સંગઠનો દ્વારા ભૂખહડતાળ અને રામધૂન સાથે ધરણાં શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે “અખિલ ભારત હિન્દુ મહાસભા” અને…