સ્વસ્થ ગુજરાત તરફ એક સશક્ત પહેલ: ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન હેઠળ મહુવામાં ૩૦-દિવસીય યોગ અને આહાર કેમ્પ
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત રાજ્ય યોગ બોર્ડે છેલ્લા કેટલાંક વર્ષોથી આરોગ્યપ્રદ સમાજ ઘડવા માટે અનેક અભિયાન હાથ ધર્યાં છે. આ કડીમાં હવે “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” નામથી એક અનોખું આરોગ્ય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૫માં જન્મદિવસ નિમિત્તે, સમગ્ર ગુજરાતમાં ૭૫ સ્થળોએ એક…