ધરતી આંબા જનજાતિ ઉત્કર્ષ અભિયાન હેઠળ વશી ગ્રામ પંચાયતમાં યોજાયો સરકારી સેવાઓનો માહિતીપ્રદ અને લાભદાયી કાર્યક્રમ
વશી, તા. ૩ જુલાઈ ૨૦૨૫ – સરકારશ્રી દ્વારા જનજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે શરૂ કરાયેલ “ધરતી આંબા જનજાતિ ઉત્કર્ષ અભિયાન” અંતર્ગત આજે વશી ગ્રામ પંચાયતની પીપળાવાળી વાવ પ્રાથમિક શાળા ખાતે એક વિશેષ સેવાયોજિત કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો મુખ્ય હેતુ જનજાતિ સમુદાયના નાગરિકો સુધી વિવિધ સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવાનો અને સેવાઓ વિશે વિસ્તૃત જાણકારી…