“NO DRUGS IN GUJARAT” અભિયાનને વધુ બળ.
નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત પલસાણા પોલીસની મોટી કાર્યવાહીગોગો સ્મોકીંગ કોનનો જથ્થો રાખી વેચાણ કરતો યુવાન ઝડપાયો ગુજરાત સરકાર દ્વારા રાજ્યને નશામુક્ત બનાવવા માટે ચલાવવામાં આવી રહેલા “NO DRUGS IN GUJARAT” તથા નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે પલસાણા પોલીસ સ્ટેશન દ્વારા…