પેટાચૂંટણીની હાર પછી રાજીનામું: શક્તિસિંહ ગોહિલએ છોડ્યું કોંગ્રેસ પ્રદેશ પ્રમુખપદ, શૈલેષ પરમારના હાથે બાગડોર
અમદાવાદ, તા. 23 જૂન – ગુજરાત કોંગ્રેસ માટે આજે મોટો રાજકીય ભૂચાળ સાબિત થયો છે. કડી અને વિસાવદરની પેટાચૂંટણીઓમાં પાર્ટીને લાગેલી કારમી હાર પછી માત્ર ચાર કલાકની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. આ ઘટનાઓના તરતબાદ, પાર્ટી હાઇકમાન્ડે હજૂ નવા પ્રમુખની નિયુક્તિ ન કરી હોય છતાં અત્યારે શૈલેષ…