જૂનાગઢની નાની ઉંમરની મોટી સિદ્ધિ : 11 વર્ષીય ઝીલ ઉનડકટની કે.બી.સી.ના સ્ટેજ સુધીની પ્રેરણાદાયી સફર
જૂનાગઢની ધરતી હંમેશા વિદ્વાનો, કલાકારો, વૈજ્ઞાનિકો અને પ્રતિભાશાળી વ્યક્તિઓનું લાડકું સ્થળ રહી છે. આજે ફરી એકવાર જૂનાગઢનું નામ રાષ્ટ્રીય સ્તરે ગુંજાયું છે. શહેરની 11 વર્ષીય બાળકી, ઝીલ ભાવિનભાઈ ઉનડકટે પોતાનું નામ એવાં ગૌરવશાળી પાને લખાવ્યું છે કે જે ન માત્ર તેના પરિવાર માટે, પણ સમગ્ર જૂનાગઢ માટે ગર્વની ક્ષણ બની ગઈ છે. ઝીલ કૌન બનેગા…