મહારાષ્ટ્રમાં ડૅમ બૅકવૉટર વિસ્તારમાં દારૂ વેચાણ અને સેવનને મંજૂરી — સરકારના નવા નિર્ણયથી પ્રવાસન, રોજગારી અને આવકમાં વધારો, પણ ઉઠ્યા અનેક પ્રશ્નો
મહારાષ્ટ્ર સરકાર દ્વારા તાજેતરમાં લેવામાં આવેલ એક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિર્ણયે રાજ્યના વહીવટી અને સામાજિક વર્ગોમાં હલચલ મચાવી દીધી છે. રાજ્યના ડૅમ બૅકવૉટર નજીકના વિસ્તારોમાં હવે દારૂના વેચાણ અને સેવનને મંજૂરી આપવામાં આવી છે. સરકારના મતે આ નિર્ણયનો ઉદ્દેશ ગેરકાયદે દારૂના ધંધાને રોકવાનો અને સાથે પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે. પરંતુ આ સાથે આ નિર્ણયને લઈને…