નાળામાં ફેંકાયેલી નવજાત જીવતી મળી — માનવતા શરમાઈ ગઈ, પરંતુ ચમત્કારિક રીતે જીવતર બચાવાયું : બોરીવલીની હદયદ્રાવક ઘટના બન્યો સમાજ માટે અરીસો
મુંબઈના બોરીવલી વિસ્તારની રવિવાર રાત્રે બનેલી ઘટના એ માનવતાને હચમચાવી નાખી છે. એક નિર્દોષ નવજાત બાળકીને જાણે કચરો સમજીને જીવંત હાલતમાં નાળામાં ફેંકી દેવામાં આવી હતી. ત્રણ ફૂટની ઊંચાઈ પરથી ફેંકાયેલી આ નાની બાળકીના માથામાં ઈજા થઈ હતી અને નાળાનું ગંદુ પાણી પી જતા તેની સ્થિતિ ગંભીર બની ગઈ હતી. પરંતુ ચમત્કારિક રીતે, તેની જીવતર…