મુંબઈને ધ્રૂજાવતી ધમકી : 14 પાકિસ્તાની આતંકીઓ ઘુસ્યા, 34 માનવ બોમ્બ સજ્જ – ગણપતિ વિસર્જન સમયે 400 કિલો આરડીએક્સથી શહેર ઉડાવવાનો કાવતરું!
મહારાષ્ટ્રમાં ગણેશ મહોત્સવની ભવ્યતા હવે અંતિમ તબક્કામાં છે. આવતીકાલે અનંત ચતુર્દશી નિમિત્તે રાજ્યભરમાં લાખો ગણપતિ મૂર્તિઓનું વિસર્જન થવાનું છે. મુંબઈ શહેરમાં જ કરોડો ભક્તો ભક્તિભાવે પોતાના પ્રિય બાપ્પાને વિદાય આપવાના છે. આવી પાવન ક્ષણોમાં સમગ્ર શહેર ખુશીના રંગે રંગાયેલું છે, પરંતુ આ જ સમયે એક ધમકીભર્યો સંદેશ પોલીસ સુધી પહોંચતા પરિસ્થિતિમાં ખળભળાટ મચી ગયો છે….