લોકશાહીનો મહાપર્વ: જામનગર જિલ્લા ગ્રામ પંચાયત ચૂંટણીમાં યુવાનોથી લઈ વૃદ્ધો સુધીનો ઉમંગ
જામનગર જિલ્લામાં લોકશાહીનો મહોત્સવ એટલે કે ગ્રામ પંચાયતની ચૂંટણી આજે શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. સમગ્ર જિલ્લામાં 187 ગ્રામ પંચાયતો માટે યોજાઈ રહેલી ચૂંટણી અંતર્ગત 426 મતદાન મથકો પર વહેલી સવારે મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. ગામડા સુધી લોકશાહીની જાગૃતિના પડઘા પડે તેવો દ્રશ્ય સમગ્ર જિલ્લાભરમાં જોવા મળી રહ્યો છે. મતદાન માટે સૌની સહભાગિતાની ઝાંખી…