વિચારધારાની ઈમારતનું શિલાન્યાસ : અમિત શાહે મુંબઈમાં ભાજપના નવા મહારાષ્ટ્ર મુખ્યાલયનું ભૂમિપૂજન કરી આપ્યો ‘નવો સંકલ્પ
મુંબઈના હૃદયસ્થળ ચર્ચગેટ ખાતે આજે ભારતીય જનતા પાર્ટીના ઈતિહાસમાં એક નવો અધ્યાય લખાયો. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના ચાણક્ય ગણાતા શ્રી અમિત શાહે દક્ષિણ મુંબઈમાં પાર્ટીના નવા મહારાષ્ટ્ર મુખ્યાલયનો શિલાન્યાસ કરીને સંગઠનના વિસ્તરણ અને મજબૂત માળખાની નવી દિશા દર્શાવી. આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા મહારાષ્ટ્રના ઉપમુખમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ભાજપના રાજ્ય અધ્યક્ષ, અનેક મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો તેમજ મોટી…