મહેસાણા મ્યુનિસિપલ્ટીના ભાવવધારા સામે આમ આદમી પાર્ટીનો હલ્લાબોલ: જનતા પર આર્થિક ભારનું દોષારોપણ કરીને રજૂઆત…
મહેસાણા શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ચાર્જીસમાં નોંધાયેલા ભાવવધારાની સામે કડક વિરોધ નોંધવામાં આવ્યો છે. તારીખ 16 એપ્રિલ 2025ના રોજ મહેસાણા મહાનગર પાલિકાના ઠરાવ ક્રમાંક 70 દ્વારા નક્કી કરાયેલા નવા દરોને અન્યાયપૂર્ણ ગણાવીને આમ આદમી પાર્ટી દ્વારા લેખિતમાં વાંધાની અરજી અને આવેદનપત્ર કમિશનરને આપવામાં આવ્યું હતું. સમગ્ર રજૂઆતને સંગઠનના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ…