જહાંન પટેલનું ઝળહળતું સોનું: બે સ્ટેટ રેકોર્ડ સાથે ‘શ્રેષ્ઠ સ્વિમર’નો ખિતાબ જીતી સ્વિમિંગ વિશ્વમાં નોંધાવી પોતાની છાપ
અમદાવાદ, ગુજરાતમાં યોજાયેલી સબ-જુનિયર અને જુનિયર સ્ટેટ એક્વેટિક ચૅમ્પિયનશિપ 2025 ના તાજેતરમાં સમાપ્ત થયેલા તબક્કામાં એક યુવા તૈરાકે પોતાની અસાધારણ પ્રતિભાથી સૌની નજર ખેંચી છે. અમદાવાદના રાજપથ ક્લબના પ્રતિભાશાળી તૈરાક જહાંન પટેલે પોતાની કમાલની ફરતી કાયાની સાથે કુલ 6 ગોલ્ડ મેડલ, 2 બ્રોન્ઝ મેડલ સાથે **‘સ્ટેટ બેસ્ટ સ્વિમર – ગ્રુપ 1 બોયઝ’**નો પુરસ્કાર પોતાના નામે કર્યો…