પાવાગઢમાં દુર્ઘટનાનો કહેર: ગુડ્સ રોપવે તૂટતાં ૬ લોકોના મોત, બચાવ કામગીરી રાત્રી સુધી ચાલતી રહી
પંચમહાલ જિલ્લામાં આવેલા પ્રખ્યાત પાવાગઢ પર્વત પર આજે એક ભયાનક ઘટના સામે આવી છે. ગુડ્સ રોપવે તૂટતા ૬ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના બનતા જ સમગ્ર વિસ્તારમાં શોકની છાયા છવાઈ ગઈ છે. પાવાગઢ ધાર્મિક અને પર્યટન દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ સ્થળ છે, જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં યાત્રાળુઓ અને પ્રવાસીઓ…