લોકશાહીના પર્વે ગ્રામ્ય જનતા ઉત્સાહિત: તાલાલાના ધાવા ગામે પંચાયત ચૂંટણી માટે મતદાન શરૂ
ગીર સોમનાથ જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી અંતર્ગત આજે વહેલી સવારે લોકશાહીનો મહાપર્વ શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર શરૂ થયો છે. ખાસ કરીને તાલાલા તાલુકાના ધાવા ગામમાં મતદાન મથકે વહેલી સવારે જ મતદારો ઉમટી પડ્યા હતા. સવારે સાત વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા દરમ્યાન ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો લોકશાહી અને પોતાનું મતાધિકાર નિભાવવામાં પ્રખર ઉત્સાહ દર્શાવી રહ્યા છે. વહેલી…