જય જય જલારામ! મુંબઈમાં ભવ્ય ધાર્મિક ઉત્સવનો માહોલ: પૂજ્ય જલારામ બાપાની ૨૨૬મી જયંતી નિમિત્તે શહેરભરના મંદિરોમાં ભક્તિભાવની ગુંજ
મુંબઈ — ભક્તિ, સેવા અને અન્નદાનના પ્રતિક એવા પૂજ્ય શ્રી જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિ બુધવાર, ૨૯ ઑક્ટોબરે મુંબઈ શહેરમાં ભવ્ય ધામધૂમથી ઉજવાશે. મહારાષ્ટ્રની આ આર્થિક રાજધાનીમાં ધાર્મિક અને સામાજિક સંસ્થાઓએ સંકલિત રીતે ઉજવણી માટે અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું છે. શહેરના દરેક ખૂણામાં ‘જય જલારામ’ના જયઘોષથી માહોલ ગુંજી ઉઠશે. જલારામ બાપાના ભક્તો માટે આ દિવસ માત્ર…