“અહમદાબાદ શહેર પોલીસ કમિશનર કચેરીમાં યોગથી સ્વસ્થતા તરફ પગરવ: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે અધિકારીઓ-કર્મચારીઓએ આપ્યો એકતાનો સંદેશ”
અમદાવાદ, દેશભરમાં આજે 21મી જૂને 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ “યોગ ફોર વન અર્થ, વન હેલ્થ”ની વૈશ્વિક થીમ હેઠળ ઉત્સાહભેર ઉજવાઈ રહ્યો છે. યોગ, જે માત્ર કસરત નહીં પરંતુ જીવનશૈલી છે, તે હંમેશા ભારતની અનમોલ દેન રહી છે. એ દિશામાં અમદાવાદ શહેરમાં પણ વિવિધ સરકારી-ખાનગી સંસ્થાઓ, શાળાઓ અને અગ્રણીઓના કાર્યક્રમો યોજાયા હતા. તેમા વિશેષ ઉલ્લેખનીય રહ્યું અમદાવાદ…