જામકંડોરણામાં ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહભેર ઉજવાયો: ૨૦૦૦થી વધુ બહેનો અને વિદ્યાર્થીઓએ યોગાભ્યાસ કર્યો
જામકંડોરણા, ૨૧ જૂન ૨૦૨૫: સમગ્ર વિશ્વમાં ૨૧મો જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે જામકંડોરણામાં પણ આ દિવસનું મહત્વ વિશેષ રીતે ઉજવવામાં આવ્યું. યોગ એ માત્ર શારીરિક કસરત નહીં પરંતુ મન, શરીર અને આત્માના સંયમનું પ્રતિક છે. આવા ઉદ્દેશ સાથે જામકંડોરણા ખાતે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી તંત્રના સહયોગથી યોગ દિવસને ઉજવણી તહેવાર સમાન…