“યોગથી ઉજળી ભવિષ્યની ઊજવણી: જામનગર જિલ્લાના એક લાખથી વધુ વિદ્યાર્થીઓએ યોગ અભ્યાસ કરી સંદેશો આપ્યો – એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે”…
જામનગર, તા. ૨૧ જૂન – યોગ મન અને શરીરની તંદુરસ્તીનું અમૂલ્ય સાધન છે. જે માત્ર વ્યક્તિગત આરોગ્ય જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે માર્ગદર્શક બની શકે છે. આ સિદ્ધાંતને જીવંત કરવામાં, ‘યોગ ફોર વન અર્થ – વન હેલ્થ’ એટલે કે “એક પૃથ્વી – એક સ્વાસ્થ્ય માટે યોગ” ની થીમ હેઠળ જામનગર જિલ્લામાં ૧૧મા આંતરરાષ્ટ્રીય…