દેવદિવાળી પહેલાં ગુજરાત ભાજપમાં સંગઠનના મોટા ફેરફારના એંધાણઃ મહામંત્રી પદ માટે ચાર નવા ચહેરાઓની ચર્ચા, જિલ્લા પ્રભારી મંત્રીઓમાં પણ મોટાપાયે બદલાવની તૈયારી
ગુજરાત ભાજપમાં આગામી દેવદિવાળી પહેલાં ફરી એકવાર સંગઠનાત્મક પરિવર્તનના વાદળો ઘેરાઈ ગયા છે. તાજેતરમાં રાજ્ય મંત્રીમંડળમાં થયેલા મોટા ફેરફારો બાદ હવે સંગઠન સ્તરે પણ મહત્વના પદો પર નવી નિમણૂકો થવાની શક્યતાઓ તેજ બની છે. ખાસ કરીને પ્રદેશ ભાજપના ચાર મહામંત્રી પદ માટે નવા ચહેરાઓની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે, જ્યારે હાલના મહામંત્રી વિનોદ ચાવડાના રિપીટ…