“આત્મા નિર્ભર ભારત સંકલ્પ અભિયાન–2025” અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કિસાન મોરચાની વિશેષ બેઠક.
આગામી “નમો કિસાન પંચાયત” માટે વ્યાપક ચર્ચા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કૃષિ પ્રગતિ, ખેડૂત કેન્દ્રિત યોજનાઓ અને “આત્મા નિર્ભર ભારત સંકલ્પ અભિયાન–2025” ની ભાવનાને આગળ વધારવા માટે આજે તા. 8-12-2025 ના રોજ દ્વારકેશ કમલમ, ખંભાળિયા ખાતે જિલ્લા કિસાન મોરચાની વિશેષ બેઠક યોજાઈ હતી. આ બેઠક જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ ગઢવી ના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી,…