ઓવરટેક બન્યું ઓવરરિસ્ક: શહેરાના હોસેલાવ નજીક એસટી બસ અને છોટા હાથી ટેમ્પોની ભયાનક અથડામણ
ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત શહેરા તાલુકામાં ફરી એક વખત માર્ગ સલામતીનો ગંભીર પ્રશ્ન ઉઠ્યો શહેરા તાલુકામાં માર્ગ અકસ્માતોની વધતી ઘટનાઓ વચ્ચે ફરી એક વખત એક ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરા-લુણાવાડા હાઈવે પર હોસેલાવ નજીક એસટી બસ અને છોટા હાથી ટેમ્પો વચ્ચે સર્જાયેલો ભયાનક અકસ્માત જોતા જોતામાં મોટી દુર્ઘટના બની શકે તેવી સ્થિતિ…