“દેવભૂમિ દ્વારકા : યોગમય બનેલો એક પૃથ્વી – એક સ્વાસ્થ્યનો સંદેશ”…
દેવભૂમિ દ્વારકામાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊર્જા, ઉત્સાહ અને નવી દૃષ્ટિ સાથે ઉજવાયો દેવભૂમિ દ્વારકા, 21 જૂન:સંપૂર્ણ વિશ્વ માટે ભારત તરફથી એક અમૂલ્ય વારસો બની ચૂકેલી “યોગ વિદ્યા” આજે માત્ર શારીરિક કસરત નથી, પણ જીવનશૈલી, સંતુલિત આરોગ્ય અને આત્મસંયમનું પ્રતિક બની ગઈ છે. તદ્વારા, 21મી જૂનના રોજ “વિશ્વ યોગ દિવસ” જે રીતે સમગ્ર વિશ્વમાં ધૂમધામથી…