મનોજ જરાંગે પાટીલને મુંબઈ પોલીસે ફટકારી નોટિસ: આઝાદ મેદાન ખાલી કરવાની ફરજ
મરાઠા સમાજ માટે અનામતની લડત છેલ્લા કેટલાક વર્ષોથી મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી મોટા મુદ્દા તરીકે ઉભરી આવી છે. આંદોલનના મુખ્ય ચહેરા તરીકે મનોજ જરાંગે પાટીલનું નામ સતત ચર્ચામાં રહ્યું છે.૨૯ ઓગસ્ટ, ૨૦૨૫થી તેઓ મુંબઈના આઝાદ મેદાનમાં અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર બેઠા છે. પરંતુ હવે કોર્ટ અને પોલીસ બંનેએ તેમની હડતાળ તથા વિરોધ પ્રદર્શનને ગેરકાયદેસર અને વિક્ષેપકારક…