શિયાળામાં ‘બરફીલી નદી’ બની ભાદર.
કેરાળી પાસે ફીણના ગોટેગોટાથી છલકાઈ નદી, ગેરકાયદેસર સાડી ઉદ્યોગોના કેમિકલ પ્રદૂષણથી ખેડૂતો અને માલધારીઓમાં ફફડાટ જેતપુર | કેરાળી એક તરફ ગુજરાતમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે, ક્યાંય વરસાદ નથી, માવઠું નથી અને નદીઓ સામાન્ય રીતે સુકાઈ જતી હોય છે, ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કેરાળી ગામ પાસે ભાદર નદી અચાનક બે કાંઠે વહેવા લાગી છે….