ફૂડ લવર્સ માટે ખરાબ સમાચાર! ઝોમેટોએ ફરી વધારી પ્લેટફોર્મ ફી – ગ્રાહકોના ખિસ્સા પર વધશે ભાર
ભારતમાં ઓનલાઇન ફૂડ ડિલિવરી ઉદ્યોગ છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી વિકસ્યો છે. ખાસ કરીને ઝોમેટો અને સ્વિગી જેવા બે દિગ્ગજ પ્લેટફોર્મ્સે લાખો લોકોના જીવનમાં રેસ્ટોરન્ટનો સ્વાદ સીધો ઘરે પહોંચાડવાની સુવિધા આપી છે. પરંતુ હવે આ જ સુવિધા ગ્રાહકો માટે મોંઘી પડી રહી છે. તહેવારોની મોસમ શરૂ થતાં જ ઝોમેટોએ પોતાની પ્લેટફોર્મ ફીમાં ૨૦ ટકા વધારો કર્યો…