“યોગથી એકતાનું શાંતિમય પ્રતીક: જામનગર જિલ્લો બન્યો યોગમય, ચાર લાખથી વધુ નાગરિકોએ ઉત્સાહભેર ઉજવી ૧૧મી યોગ દિવસની ઉજવણી”..
જામનગર, તા. ૨૧ જૂન:આજના દિવસે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ૧૧મી વર્ષની ઉજવણી “Yoga for One Earth, One Health” થિમ હેઠળ યોજાઈ રહી છે. જામનગર જિલ્લો પણ તેમાં પાછળ રહ્યો નથી. શહેરથી માંડી ગામડાઓ સુધીના દરેક ખૂણામાં યોગાભ્યાસ થકી સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના સંદેશ સાથે લોકો ઉમંગભેર જોડાયા હતા. જિલ્લામાં કુલ ૧૩૯૬ સ્થળોએ યોગ દિવસની ઉજવણી…