2 કરોડની ખંડણી અને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ચક્રવ્યૂહ: કીર્તિ પટેલની ધરપકડના પડઘા
સોશિયલ મીડિયા પર ઝડપથી લોકપ્રિયતા મેળવનાર અને પોતાની ઉશ્કેરણાંભરેલી વિડિઓઝથી સતત વિવાદમાં રહેતી કીર્તિ પટેલની આખરે કાપોદરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેને વિજય સવાણીના સહયોગથી બિલ્ડર વજુ કાત્રોડિયાને સોશિયલ મીડિયા દ્વારા બદનામ કરવાને લઇને અને તેની પાસેથી રૂ. 2 કરોડની ખંડણી માંગવાના મામલે ધરપકડ કરવામાં આવી છે. આરોપોની તપાસમાં જાણવા મળ્યું છે કે…