રાજકોટમાં દારૂબંધીના કડક અમલની ઝાંખી: ગોંડલથી 92 લાખનો ઈંગ્લિશ દારૂ ઝડપાયો, રાજસ્થાની ઈસમ ટ્રક સાથે ઝડપાયો
ગુજરાતમાં દારૂબંધી કાયદા હેઠળ સરકાર અને પોલીસ તંત્ર સતત ગેરકાયદે દારૂ વ્યવહાર પર કરડુ પગલું ભરી રહી છે. એ જ અન્વયમાં રાજકોટ જિલ્લામાં એક મોટી કાર્યવાહી સામે આવી છે જેમાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં પોલીસે ₹92 લાખના ઇંગ્લિશ દારૂ સાથે એક ટ્રક અને અન્ય મુદામાલ સહિત કુલ ₹1.02 કરોડનો મુદ્દામાલ ઝડપી પાડી સમગ્ર પંથકમાં…