“કામરેજમાં એલ.સી.બી.નો ધમાકેદાર રેઇડ : વાવ ગામે નાયરા પેટ્રોલપંપના પાર્કિંગમાંથી ટ્રકમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો — શાકભાજીના કેરેટની આડમાં લાખોની હેરાફેરીનો ભાંડાફોડ”
સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશન હદમાં આવેલા વાવ ગામે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સતત સક્રિય જિલ્લા એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) અને પેરોલ-ફર્લો સ્ક્વોડને શુક્રવારે મોટી સફળતા મળી છે. તપાસ દળે નાયરા પેટ્રોલપંપના પાર્કિંગમાં ઉભેલી એક TATA કંપનીની ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. દારૂની કિંમત અને ટ્રક સહિતનો કુલ મુદ્દામાલ મળી રૂ….