રાધનપુરમાં મેડિકલ દુકાનો હેઠળ આરોગ્ય સાથે ચેડાં: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડાની ચર્ચા વચ્ચે અનેક દુકાનો બંધ, ભવાની મેડિકલ સ્ટોર્સ ચર્ચાના કેન્દ્રમાં
રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા એસઓજી પોલીસે મેડિકલ સ્ટોર્સ ઉપર દરોડા પાડી ગેરકાયદેસર રીતે વેચાતી દવાઓનો જથ્થો કબ્જે કર્યો છે. આવાં ઓપરેશનોના દહેશતની અસર રાધનપુર શહેરમાં પણ જોવા મળી રહી છે, જ્યાં લોકોની ચર્ચા મુજબ જો ઓચિંતી તપાસ હાથ ધરાય, તો અનેક મેડિકલ સ્ટોર્સમાં ગંભીર ગેરરીતિઓ બહાર આવી શકે છે. કેટલાક મેડિકલ…