જામનગરમાં આંબેડકર બ્રિજ પર પડેલા ખાડાને લઈ કોંગ્રેસનો અનોખો વિરોધ: ખાડાને પહેરાવ્યું હાર, કરી ખાડા દેવની પૂજા!
જામનગર, ૮ જુલાઈ:જામનગર શહેરમાં વરસાદની ઋતુ શરૂ થતાંજ રસ્તાઓની દુર્દશા ફરી એક વખત નંગી થઈ ગઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પડી રહેલા ભારે ખાડાઓએ નગરસેવકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીમાં મૂકી દીધાં છે. ખાસ કરીને શહેરના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ સ્થળોએ પકડાયેલા ખાડાઓ નાગરિકોની મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યા છે. આવા જ એક ગંભીર મુદ્દે કોંગ્રેસ પાર્ટીના…