જામનગર પોલીસની ‘કોમ્બનિંગ નાઇટ’ : ગુનાખોરી રોકવા કડક પગલાં, રોમિયોગીરી અને નિયમભંગ સામે લાલ આંખ”
જામનગર શહેર અને જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીના બનાવો, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન અને બેફામ વાહન ચાલકોના કિસ્સાઓ સામે પોલીસ તંત્ર સજાગ બન્યું છે . કાયદો-વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે જીલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ “કોમ્બનિંગ નાઇટ” નામે ખાસ ડ્રાઇવ યોજવામાં આવી. આ અભિયાન દરમિયાન માત્ર વાહનચાલકો જ નહીં પરંતુ રાત્રે જાહેર સ્થળોએ…