જાણો, તા. ર૧ નવેમ્બર, શુક્રવાર અને માગશર સુદ એકમનું રાશિફળ
મીન સહિત બે રાશિના જાતકોને આવડત-અનુભવથી કામનો ઉકેલ આવે. અન્યનો સાથ-સહકાર મળે Aries (મેષ: અ-લ-ઈ) આપના કાર્યમાં હરિફવર્ગ-ઈર્ષાકરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ કરે. વાદ-વિવાદ, ગેરસમજથી દૂર રહેવું. શુભ રંગઃ જાંબલી – શુભ અંકઃ ૫-૮ Taurus (વૃષભ: બ-વ-ઉ) આપના કામમાં અન્યનો સાથ-સહકાર મળી રહે. રાજકીય-સરકારી કામ અંંગે મિલન-મુલાકાત થવાની શક્યતા રહે. શુભ રંગઃ પીળો – શુભ…