સાંસદ ખેલ મહોત્સવ-2025 અંતર્ગત ગ્રામ્ય રમતોત્સવનો આવતીકાલે ભવ્ય પ્રારંભ.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામડાંઓમાં ખેલોત્સવનો માહોલ, 2.50 લાખથી વધુ ખેલાડીઓ ઉત્સાહભેર લેશે ભાગ ખેલકૂદને પ્રોત્સાહન આપતા અને ગ્રામ્ય પ્રતિભાઓને મંચ પૂરું પાડતા સાંસદ ખેલ મહોત્સવ-2025 અંતર્ગત ગ્રામ્ય કક્ષાના રમતોત્સવનો આવતીકાલે ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય તેમજ શાળા કક્ષાના ખેલાડીઓમાં આ મહોત્સવને લઈને ભારે ઉત્સાહ અને ઉલ્લાસ…