મહોરમ પર્વ પહેલા શાંતિ સમિતિ બેઠક યોજાતાં જામનગર શહેરમાં સંપ્રદાયિક એકતા અને શાંતિનો સંદેશ પ્રસરી રહ્યો
જામનગર, તા. ૨૮ જૂન – આવનારા પવિત્ર મહોરમ પર્વ નિમિત્તે જામનગર શહેરમાં ધાર્મિક સમરસતા, શાંતિ અને કાયદો વ્યવસ્થાનું જાળવવું સુનિશ્ચિત કરવા માટે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં હિંદુ અને મુસ્લિમ બંને સમાજના આગેવાનો, તાજીયા જુલુસના આયોજકો, સ્થાનિક યુવાનો તથા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ…