દાણીલીમડા વિસ્તારમાં છ કરોડના ખર્ચે અદ્યતન લાઇબ્રેરીનું નિર્માણ: પૂર્વ સાંસદ ડૉ. કિરીટ સોલંકીનો અભૂતપૂર્વ પ્રયાસ
અમદાવાદના દલિત બહુલ દાણીલીમડા વિસ્તારમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત થાય અને ગરીબ-વંચિત વર્ગના લોકો પુસ્તકસેવાનાં માધ્યમથી જ્ઞાનનો પ્રકાશ મેળવે એ મકસદ સાથે અમદાવાદ પશ્ચિમ લોકસભાના પૂર્વ સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકીએ રુ. 6 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓ યુક્ત સેન્ટ્રલ A.C. લાઇબ્રેરીનું નિર્માણ કરાવ્યું છે. અહિંના સ્થાનિક રહેવાસીઓ માટે આ લાઇબ્રેરી માત્ર વાંચન કેન્દ્ર જ નહીં પરંતુ શિક્ષણ…