રેલવે મુસાફરો માટે મોટો ફેરફાર.
હવે રિઝર્વેશન ચાર્ટ ૧૦ કલાક અગાઉ તૈયાર થશેમુસાફરોને પ્લાનિંગ અને વિકલ્પ પસંદ કરવામાં મળશે વધુ સમય ભારતીય રેલવે દ્વારા કરોડો મુસાફરોની સુવિધા અને આયોજનમાં સરળતા લાવવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવેના ટ્રેનોમાં મુસાફરી માટે તૈયાર કરવામાં આવતો રિઝર્વેશન ચાર્ટ હવે ૧૦ કલાક ઍડ્વાન્સમાં તૈયાર કરવામાં આવશે. અત્યાર સુધી ટ્રેન ઊપડવાના થોડા કલાકો…