પંચમહાલના પાનમ જળાશયનો એક ગેટ ખોલાયો : 800 ક્યુસેક પાણી છોડાતા 22 ગામોને એલર્ટ, શિયાળામાં પહેલીવાર પાણીની આવકથી નદીમાં ફરી આવ્યો સજીવન પ્રવાહ
પંચમહાલ જિલ્લાનાં જીવા દોરી સમાન ગણાતા પાનમ જળાશયમાં શિયાળાની વચ્ચે પાણીની અવિરત આવક શરૂ થતા તંત્રએ સાવચેતીના ભાગરૂપે એક ગેટ ખોલવાનો નિર્ણય લીધો છે. પાનમ નદી કિનારાના 22 કરતાં વધુ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને હાલ ડેમમાંથી 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કારતક મહિનામાં પાણીની આવક થવી એ દુર્લભ ઘટના માનવામાં…