“કાચબાની વીંટી : ધન, ભાગ્ય અને સમૃદ્ધિના દ્વાર ખોલતું પ્રાચીન જ્યોતિષીય રહસ્ય”
ભારતીય સંસ્કૃતિમાં પ્રત્યેક ચિહ્ન, પ્રતિક અને પ્રાણીનું પોતાનું આધ્યાત્મિક મહત્વ હોય છે. હિન્દુ ધર્મમાં કાચબાને માત્ર એક જળચર પ્રાણી માનવામાં આવતું નથી, પરંતુ તેને ભગવાન વિષ્ણુનો એક દિવ્ય અવતાર – “કૂર્મ અવતાર” તરીકે પૂજવામાં આવે છે. માન્યતા મુજબ કાચબો ધૈર્ય, સ્થિરતા અને સમૃદ્ધિનું પ્રતિક છે. એવું કહેવાય છે કે જ્યાં કાચબાનું નિવાસ હોય અથવા તેનો…