કોલેજ કેમ્પસમાં આગમાં સળગી ઉઠી માનવતા: બાલાસોરમાં વિદ્યાર્થિનીએ જાતીય સતામણીથી આપઘાતનો પ્રયાસ કર્યો, શિક્ષકો સામે ગંભીર આરોપ
વિદ્યાલય કે કોલેજ એ એવું સ્થાન હોય છે જ્યાં યુવા વિદ્યાર્થીઓ ભવિષ્ય ઘડવા આવે છે… પરંતુ જ્યારે એ જ પરિસર કોઈની આત્મહત્યાનું મંચ બની જાય, ત્યારે સંપૂર્ણ શૈક્ષણિક વ્યવસ્થાને શરમ આવવી જોઈએ. ઓડિશાના બાલાસોર જિલ્લાની ફકીર મોહન કોલેજમાં આજે એવી જ એક હ્રદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના બની — જ્યાં એક યુવા વિદ્યાર્થિનીએ જાતીય સતામણીથી ત્રાસાઈને…