પોરબંદરની ચોપાટી પર માનવ સર્જિત ખોરાક બન્યો વિદેશી પક્ષીઓના મોતનું કારણ.
શિયાળાની શરૂઆતમાં જ 20 પક્ષીઓના મૃત્યુ, વર્ષભરમાં સરેરાશ 150થી વધુ પક્ષી ગાંઠિયા-કાચોલોટ ખાઈને મોતને ભેટે છે પોરબંદર જિલ્લા શિયાળાનું આગમન થતા દર વર્ષે વિશ્વના વિવિધ વિસ્તારોમાંથી લાખો પ્રવાસી પક્ષીઓ ગુજરાતના દરિયા કિનારાઓ અને વેટલેન્ડ વિસ્તારમાં મહેમાન બને છે. દરિયા કિનારાનું શુદ્ધ વાતાવરણ, વેટલેન્ડની જૈવવિવિધતા અને માછલીનો પ્રચુર ખોરાક—આ પરિસ્થિતિઓ પોરબંદરને આંતરરાષ્ટ્રીય માઇગ્રેશન રૂટનો મહત્વપૂર્ણ ભાગ…