પાંચ મહિના પછી પણ ખાલી ચેરમેનની જગ્યા: 600થી વધુ શાળાની ફી પેન્ડિંગ, 2 લાખ વાલીઓ મુશ્કેલીમાં
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શૈક્ષણિક સત્ર 2025-26 પુરજોશે શરૂ થઈ ગયું છે, પરંતુ બીજા તરફ ખાનગી શાળાઓના સંચાલકો અને વાલીઓ વચ્ચે ફી બાબતે તંગદિલીનો માહોલ છવાયો છે. કારણ છે – FRC (ફી રેગ્યુલેશન કમિટી)ની સૌરાષ્ટ્ર ઝોનમાં છેલ્લા પાંચ મહિનાથી ચેરમેનની જગ્યા ખાલી છે. પરિણામે 600થી વધુ ખાનગી શાળાઓના ફી સુધારાની ફાઇલો અઢી ચૂકી છે, જેની…