“ઇકતની ઉજવણીમાં ગ્લેમરની ઝળહળ: શ્રેયા ઘોષાલનો ઈથનિક-મોડર્ન અવતાર”
ભારતીય સંગીત જગતની સ્વરકોકિલા શ્રેયા ઘોષાલ માત્ર અવાજથી જ નહીં પરંતુ પોતાના અદભૂત ફેશન સેન્સથી પણ લાખો ચાહકોના દિલ જીતી લે છે. દરેક પ્રસંગે, તે એવી રીતે પોતાનું લુક તૈયાર કરે છે કે તેના ચાહકોના દિલમાં એક અલગ જ છાપ છોડી જાય. આ વખતે પણ શ્રેયા ઘોષાલે પોતાના તાજેતરના લુકમાં એક એવી ફેશન સ્ટેટમેન્ટ આપી…