શિક્ષકોની હિતરક્ષા માટે નગર પ્રાથમિક શિક્ષક સંઘની રાજ્ય સ્તરે સક્રિયતા — મંત્રીઓની શુભેચ્છા મુલાકાતમાં મહત્વના પ્રશ્નો પર રચનાત્મક ચર્ચા
ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગતરોજ રાજ્ય સરકારના વિવિધ વિભાગના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાત માત્ર સૌજન્ય મુલાકાત પૂરતી ન રહી, પરંતુ શિક્ષણ ક્ષેત્રના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વકની ચર્ચા અને રજૂઆત થવાને કારણે શિક્ષક વર્ગ માટે આશાનું કિરણ સાબિત થઈ. આ બેઠક ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક…