“પહેલાં રસ્તો, પછી ટોલ”: રાજકોટ–જેતપુર હાઇવે પર જનહિત હાઇવે હક્ક આંદોલન સમિતિનો દમદાર વિરોધ
રાજકોટ, તા. 8 જુલાઈ:રાજકોટથી જેતપુર સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-27) પર ચાલી રહેલા સિક્સલેન હાઈવેના બિનમાપદંડવાળા અધૂરા કામ અને તેના કારણે જનજીવન પર પડતી ગંભીર અસર સામે હવે લોકોનો ધીરજ તૂટી ગયો છે. ઘાસ વટાવી ભેંસ શોધવાની જેમ હરાગત કામની સ્થિતિ સામે આખરે કોંગ્રેસની “જનહિત હાઈવે હક્ક આંદોલન સમિતિ” દ્વારા મંગળવારે જુલાઈ 8ના રોજ જિલ્લા કલેક્ટર…