અમદાવાદ ખાતે “પ્રેસ સેવા પોર્ટલ” વિષયક વિશેષ વર્કશોપ : પ્રકાશકો માટે ડિજિટલ યુગમાં પારદર્શિતા અને સહુલિયત તરફ એક મહત્વપૂર્ણ પગલું
આજના સમયમાં મીડિયા માત્ર સમાચાર આપવાનું સાધન નથી રહ્યું, પરંતુ તે લોકશાહીની ચોથી કડી તરીકે લોકોની વચ્ચે વિશ્વસનીયતા, પારદર્શિતા અને લોકજાગૃતિ લાવવાનું કાર્ય કરે છે. અખબારો અને સામયિકો એ આ મીડિયા જગતનો એક અત્યંત અગત્યનો ભાગ છે. પ્રકાશન ક્ષેત્રે પારદર્શક અને સરળ પ્રક્રિયા માટે કેન્દ્ર સરકાર દ્વારા “પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ પિરિયોડિકલ્સ (PRP) એક્ટ, 2023”…