અકસ્માત નહિ પણ સજ્જડ ષડયંત્ર: જામનગરના નેવીમોડામાં સ્પિરિટથી બનાવતો ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂનો કારખાનું ઝડપાયો
જામનગર જિલ્લામાં દારૂબંધીના કાયદાની અમલવારી તહેત ભારે કડકાઇથી કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી રહી છે. જામનગર એલ.સી.બી.ની ટીમે ફરી એક વખત મોટો ખુલાસો કર્યો છે. જેમાં જામનગર તાલુકાના નેવીમોડા ગામે ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરી ઝડપવામાં આવી છે. એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. લગારીયા, પો.સ.ઇ. પી.એન. મોરી અને સી.એમ. કાંટેલીયા તથા અન્ય સ્ટાફ દ્વારા સફળ ઓપરેશન…