જામનગરમાં નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે સરકારી કચેરીઓ વચ્ચે ક્રિકેટ મહોત્સવ : મહાનગરપાલિકા ઇલેવનનો ભવ્ય વિજય
જામનગર તા. 31 ઑગસ્ટ – દેશભરમાં હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ “નેશનલ સ્પોર્ટ્સ ડે” તરીકે ભવ્યતા સાથે ઉજવાય છે. તે પ્રસંગે જામનગરમાં પણ રમતગમતને પ્રોત્સાહન મળે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર, જામનગર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને જિલ્લા પોલીસ વિભાગના સંયુક્ત આયોજન હેઠળ અનેક કાર્યક્રમો યોજાયા. આ ઉજવણીના કેન્દ્રમાં રહ્યું એક અનોખું આયોજન – વિવિધ સરકારી…